મિત્રો ટીવી સિરિયલ કુસુમ, કસૌટી ઝિંદગી કી અને ઝિદ્દી દિલ માને ના જેવા શોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતા ટેલિવિઝન અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું શુક્રવારે અહીં એક જીમમાં હાર્ટ એટેકથી અવસાન થયું છે તેઓ માત્ર 46 વર્ષના હતા.
એક્ટર ફિટનેસને લઈને ખૂબ જ સભાન હતો તેમને બપોરે 12.30 વાગ્યે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક સૂત્રએ આ માહિતી આપી છે.
આ ઘટના અંગે જાણવા મળેલ વિગતો મુજબ ટીવી એક્ટર સિદ્ધાંતનું આજે એટલે કે 11 નવેમ્બરના રોજ સવારે જિમમાં વર્કઆઉટ કરતા સમયે ચક્કર આવી ને પડી ગયો હતો જ્યારે ત્યારે બેભાન થઇ જતા જીમ ટ્રેનર અને અન્ય લોકો દ્વારા તેઓને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યા હાજર ડોક્ટરો એ સિદ્ધાંત સૂર્યવંશી ની સારવાર શરુ કરી હતી.
વધુ વાંચો:બોલીવુડના આ ફેમસ એક્ટરો એ કેમ નથી કર્યા હજુ સુધી લગ્ન, લિસ્ટ છે ઘણું લાંબુ, જુઓ…
સિદ્ધાંત સૂર્યવંશી ની એક કલાંક ની સારવાર બાદ તેની તબિયત મા સધાર નહતો આવ્યો અને 12.31 વાગે ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. સિદ્ધાંત સૂર્યવંશી ની વાત કરવા મા આવે તો ટીવી જગત મા ઘણો ફેમસ ચેહરો છે અને પોતાની ફિટનેસ માટે ઘણો જાણીતો છે.
જ્યારે જુલાઈમાં ભાભી જી ઘર પર હૈ માં મલખાનનો રોલ નિભાવતા દીપેશ ભાન ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે પડી ગયા હતા, બાદમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.