‘ગોલી’ના નામથી મશહૂર કુશ શાહે તારક મહેતા શો છોડ્યો, હવે આ એક્ટર નિભાવશે ગોલીનો રોલ…
તારક મહેતા ઉલ્ટા ચશ્માના સ્ટાર એક્ટર ગોલીએ 16 વર્ષ બાદ શો છોડી દીધો છે. સેટ પર છેલ્લા દિવસે, કુ શાહ આંસુએ ભાંગી પડ્યા હતા, ગોલીના શો છોડવાના સમાચાર પણ થોડા સમય પહેલા સામે આવ્યા હતા. પરંતુ હવે આખરે તેણે આ શોને અલવિદા કહી દીધું છે, તેમાંથી કેટલાક કલાકારો પણ હતા. જેમને લોકોનો ઘણો પ્રેમ મળ્યો, […]
Continue Reading