ઉપરથી નીચે સુધી બેશકિમતી હીરા અને ઝવેલરીથી સજી રાધિકા મર્ચન્ટ, જુઓ બીજા પ્રિવેડિંગની તસવીરો…
ડિઝાઈવાળું બ્લુ ગાઉન, ગળામાં કરોડોની કિંમતનો હીરાનો હાર, લગ્ન પહેલાની બીજી ઈવેન્ટમાં રાધિકા મર્ચન્ટના પ્રિન્સેસ લુકને જોઈને તમને પણ અલાદ્દીનની જાસ્મિન યાદ આવી જશે થોડા દિવસ પહેલા જ લગ્ન કરવા જઈ રહેલા કપલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન ઈટાલીમાં કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીના ઘણા સ્ટાર્સે ભાગ લીધો […]
Continue Reading