બધાની ઊંઘ ઉડાડી નાખે એવી TATA NANO ની નવી ઈલેક્ટ્રિક કાર, જાણો કિંમત અને ફ્યુચર્સ...

TATA કંપની પોતાની જૂની કાર NANO નું ઇલેક્ટ્રિક વર્ઝન માર્કેટમાં લાવવા જઈ રહી છે, જો તમે સસ્તી ઈલેક્ટ્રિક કારની રાહ જોઈ રહ્યા હતા તો તૈયાર થઈ જાઓ.

NANOની લોન્ચિંગ તારીખને લઈને પ્રાપ્ત માહિતી અનુસાર કંપની તેનું મોડલ 2025 સુધીમાં માર્કેટમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

આ કારના ફ્યુચર્સની વિશે વાત કરીએ તો Tata Nano EV 200 કિલોમીટરની રેન્જ આપે છે અને AC સાથે તે 140 કિમીની રેન્જ આપે છે.

આ કાર 10 સેકન્ડથી પણ ઓછા સમયમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ વધારવામાં સક્ષમ છે આ કાર 4 સીટર છે.

આ કારમાં 72 વોલ્ટનું બેટરી પેક લગાવવામાં આવ્યું છે. જે લિથિયમ આયન બેટરી છે તે 48V ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ થવાની હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેનો ઈલેક્ટ્રિકમાં ઈલેક્ટ્રિક પાવર સ્ટિયરિંગ, એસી, ફ્રન્ટ પાવર વિન્ડો, બ્લૂટૂથ, મલ્ટી ઈન્ફોર્મેશન ડિસ્પ્લે અને રિમોટ લૉકિંગ સિસ્ટમ સહિત અનેક ખાસ ફીચર્સ જોઈ શકાય છે.

આ કારનું મહત્તમ વજન 800 કિલોગ્રામ હશે Tata Nano EV કારની અપેક્ષિત કિંમત 5 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.