મશહૂર ક્રિકેટર પર ફીદા થઈ Animal ફિલ્મની આ હિરોઈન, કહ્યું કઈક આવું...
Image Credit: Google
ખરેખર એનિમલ ફિલ્મની અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ એનિમલ ફિલ્મમાં ઝોયા રિયાઝ નામનું પાત્ર ભજવ્યું હતું
Image Credit: Google
હવે તૃપ્તિ ડિમરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
Image Credit: Google
જેમાં તેણે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન વિરાટ કોહલીને પોતાનો ફેવરિટ ક્રિકેટર ગણાવ્યો છે.
Image Credit: Google
તૃપ્તિ ડિમરીએ ને animal ફિલ્મ માં દર્શકો ધ્વારા ખૂબ જ લાઇક કરવામાં આવે છે
Image Credit: Google
હાલમાં અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ વિરાટ કોહલીનું પોતાના ફેવરિટ ક્રિકેટર તરીકે ગાણાવ્યાં છે
Image Credit: Google
હાલમાં ક્રિકેટર વિરાટ કોહલી ને બધા લોકો ખૂબ જ લાઇક કરે છે
Image Credit: Google