બોલિવૂડની આ દૂધ જેવી અભિનેત્રીએ મોહમ્મદ શમીને લગ્ન માટે કર્યું પ્રપોઝ, રાખી આવી શરત...
વર્લ્ડ કપ 2023માં પોતાની ઘાતક બોલિંગથી વિરોધી ટીમના બેટ્સમેનોને હરાવીને મોહમ્મદ શમી સામે બોલિવૂડની આ સુંદરી એ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે.
મોહમ્મદ શમી વર્લ્ડકપ 2023માં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
મોહમ્મદ શમી વર્લ્ડકપ 2023માં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ જોઈને બૉલીવુડ અભિનેત્રી પાયલ ઘોષે શમીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે.
અભિનેત્રી પાયલે આ માટે એક શરત પણ મૂકી છે પાયલે મોહમ્મદ શમીને તેનું અંગ્રેજી સુધારવા માટે કહ્યું છે.
અભિનેત્રી પાયલ ઘોષે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને લખ્યું તમે તમારું અંગ્રેજી સુધારો, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું.
અત્યાર સુધી આ ટ્વિટ અંગે શમી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી
બોલિવૂડ સિવાય પાયલે બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કૌશલ્ય બતાવ્યું છે.