રણબીર કપૂરે બનાવ્યું દીકરી રાહાના નામનું ટેટૂ, એક્ટરનો નવો લૂક થયો વાયરલ…
રણબીર કપૂરે તેની પુત્રી રાહાને જે ભેટ આપી છે તેટલી કોઈ પિતા તેની પુત્રીને નથી આપતો. રણબીર અને આલી તેમની પુત્રી રાહાને સમર્પિત છે. હાલમાં જ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે રણબીર આલિયાએ તેનો 250 કરોડ રૂપિયાનો નવો બંગલો દીકરી રાહાના નામે ટ્રાન્સફર કર્યો છે. હવે ફરી એકવાર રણબીર તેની પુત્રી રાહા માટે પીડામાંથી […]
Continue Reading