60 કરોડના બગલમાં રહે છે બોલીવુડ કપલ કાજોલ-અજય દેવગન, જુઓ ‘શિવ-શક્તિ’ના અંદરની તસવીરો…
બોલિવૂડના બેસ્ટ કપલની યાદીમાં ગણાતા અજય દેવગન અને કાજોલનું પણ મુંબઈના જુહુ વિસ્તારમાં એક સુંદર ઘર છે. કાજોલ અને અજય દેવગન ઘણા વર્ષોથી આ ઘરમાં રહે છે.તેઓએ પોતાના ઘરનું નામ ‘શિવ શક્તિ’ રાખ્યું છે. આ ઘર મુંબઈ આવતા પ્રવાસીઓમાં પણ ખૂબ પ્રખ્યાત છે કારણ કે તે બહારથી ખૂબ જ સુંદર લાગે છે. જોકે, કાજોલ અને […]
Continue Reading