'Harry Potter' fame actress Maggie Smith passes away

BREAKING: ફેમસ અભિનેત્રીનું અચાનક થયું નિધન, કરોડો ફેન્સને ધ્રાસકો પડ્યો, જુઓ તસવીર…

હોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુખદ ખબર સામે આવી છે ઓસ્કાર વિજેતા અભિનેત્રી અને હેરી પોટર ફેમ મેગી સ્મિથ હવે નથી રહ્યાં. અભિનેત્રીનું શુક્રવારે 89 વર્ષની વયે અવસાન થયું હતું. તેણી ‘પ્રોફેસર મેકગોનાગલ’ તરીકેની ભૂમિકા અને હેરી પોટર ફ્રેન્ચાઇઝી ફિલ્મ ડાઉનટાઉન એબીમાં તેના શક્તિશાળી અભિનય માટે જાણીતી છે. અભિનેત્રીએ લંડનની ચેલ્સી અને વેસ્ટમિન્સ્ટર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. […]

Continue Reading