‘પુષ્પા 2’ના સેટ પરથી રશ્મિકા મંદન્નાનુ લુક થયું વાયરલ, લાલ સાડીમાં જોવા મળી ‘શ્રીવલ્લી’, જુઓ વિડીયો…
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ (પુષ્પા 2)ના સેટ પરથી રશ્મિકા મંદન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રીના પાત્રની પ્રથમ ઝલક જોવા મળી રહી છે વિડિયોમાં રશ્મિકા ‘શ્રીવલ્લી’ ગેટઅપમાં જોવા મળી રહી છે પરંતુ તેનો લુક પહેલા ભાગ કરતા થોડો અલગ લાગે છે. સામે આવેલા વીડિયોમાં રશ્મિકા લાલ સાડી અને […]
Continue Reading