A special person of Mahabharata serial passed away

ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી સામે આવી દુ:ખદ ખબર, મહાભારત સિરિયલના ખાસ વ્યક્તિનું થયું નિધન, લીધા અંતિમ શ્વાસ…

હાલમાં ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી દુખદ ખબર સામે આવી છે કે મહાભારતના શકુની મામાં ઉર્ફ ગૂફી પેન્ટલે આજે એટલે કે 5 જૂને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમનું 78 વર્ષની વયે અવસાન થયું છે બીઆર ચોપરાના લોકપ્રિય ટીવી શો મહાભારતમાં શકુનીની ભૂમિકા ભજવીને અભિનેતાએ ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. જો કે તે હવે અમારી સાથે નથી […]

Continue Reading