બાગેશ્વર ધામમાં અરજી કરવા ગયેલી મહિલાનું થયું અચાનક નિધન, ડૉક્ટર પાસે લઈ ગયા તો કીધું એવું કે…
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના પન્ના રોડ સ્થિત બાગેશ્વર ધામમાં એક મહિલાનું અવસાન થયું હતું તે કિડનીની સમસ્યાથી પીડિત હતી મહિલા તેના પતિ સાથે હળદર રોપવા આવી હતી અને પંડાલની કતારમાં ઉભી હતી ત્યારે અચાનક તૂટી પડી હતી. અને ત્યાં તેનું નિધન થયું હતું નીલુ ઉર્ફે નીલમ નામની 35 વર્ષની મહિલા તેના પતિ સાથે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ […]
Continue Reading