અંબાલાલ બાપુ એ કરી કમ્મર ટાઈટ કરી નાખે એવી આગાહી, કહ્યું- 9માં મહિનામાં તૈયાર થઈ જાઓ…
આ સિઝનમાં ગયા સિઝન જેટલો વરસાદ જોવા મળ્યો નથી ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું કોરું રહ્યું છે આવામાં ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની વધુ એક આગાહી આવી છે તેમણે જણાવ્યું કે, આગામી 27 થી 31 ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટાની શક્યતા છે પણ આગળ જે કહ્યું એ સાંભણી કમ્મર ટાઈટ થઈ જાય. અંબાલાલ બાપુના કહેવા પ્રમાણે […]
Continue Reading