Another Gujarati youth who traveled to America passed away

અમેરિકા ફરવા ગયેલા વધુ એક ગુજરાતી યુવાનનુ નિધન; એકે સાથે 14 ગાડીઓ શરીર પરથી પસાર થઈ ગઈ, જાણો પૂરી ઘટના…

અમેરિકામાં એક ગુજરાતી યુવકનું રોડ અકસ્માતમાં અવસાન. જણાવવામાં આવી રહ્યું છે કે રોડ ક્રોસ કરતી વખતે એક વાહનની ટક્કરથી તે નીચે પડી ગયો હતો આ પછી લગભગ 14 વાહનો તેની ઉપરથી પસાર થયા હતા. મૃતકનું નામ દર્શિલ ઠક્કર છે. તેઓ ગુજરાતના પાટણના રહેવાસી હતા. ચાર મહિના માટે ટૂરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. 26 સપ્ટેમ્બરે […]

Continue Reading