21 વર્ષની ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેને મુંબઈમાં ખરીદ્યું કરોડોનું ઘર, મમ્મી-પપ્પા સાથે…જુઓ તસવીરો…
મિત્રો, બાલવીર શોથી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવનાર અભિનેત્રી અનુષ્કા સેને મુંબઈમાં પોતાનું નવું ઘર ખરીદ્યું છે માત્ર 21 વર્ષની ઉંમરે અનુષ્કા મુંબઈમાં એક આલીશાન ઘરની માલિક બની ગઈ છે.તેણે અંદરની ઘણી તસવીરો શેર કરી છે. સોશિયલ મીડિયા અનુષ્કા સેનને માત્ર તેના ઘરની અંદરની મુલાકાત જ નથી મળી પરંતુ તે તેના માતાપિતા સાથે પોઝ આપતી પણ […]
Continue Reading