અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે ગુંજી કિલકારી, અભિનેત્રીએ આપ્યો દીકરાને જન્મ, બીજી વાર માં બની…
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા બીજી વખત મા બની છે વિરાટ કોહલીના ઘરે ફરી એકવાર બાળકના રડવાનો અવાજ ગુંજ્યો છે.અનુષ્કાએ બેબી બોયને જન્મ આપ્યો છે અનુષ્કાએ પોતે માતા બનવાના સમાચાર ફેન્સ સાથે શેર કર્યા છે વિરાટ કોહલીના ઘરે પિતા તેના માતા બનવાના સમાચાર સાંભળીને તેના ચાહકો આનંદથી ઉછળી રહ્યાં છે. પોસ્ટ શેર કરતી વખતે અનુષ્કાએ માતા […]
Continue Reading