Chandrayaan-3 Live Video

ચંદ્રયાન-3 લાઈવ વિડીયો: ચંદ્ર પર ઉતરશે ચંદ્રયાન-3, થોડી જ વાર બાકી…

ભારતનું ચંદ્રયાન-3 આજે ચંદ્ર પર ઉતરશે ISRO સાંજે 5.20 વાગ્યાથી ચંદ્રયાન-3ના લેન્ડિંગનું જીવંત પ્રસારણ ચાલુ કર્યું છે. લેન્ડર મોડ્યુલ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરતાની સાથે જ ભારત ઈતિહાસ રચશે. ચંદ્રયાન-3ના ચંદ્ર લેન્ડિંગ પર બેંગલુરુમાં ISROના મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX) પરથી નજર રાખવામાં આવી રહી છે. લેન્ડિંગ બાદ રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્રમના પેટમાંથી બહાર આવશે. તેઓ […]

Continue Reading