India’s Got Talent: 95 વર્ષની ભગવતી દેવીએ કર્યો એવો કારનામો કે; શિલ્પા શેટ્ટીના હોશ ઊડી ગયા…
ફેમસ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’એ ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા ટેલિવિઝન પર દસ્તક આપી છે આ અઠવાડિયે, આ શોમાં, શોના કુલ 6 સ્પર્ધકો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરતા જોવા મળશે. આ દરમિયાન 95 વર્ષની એક મહિલા એવું કારનામું કરશે કે શોના જજ શિલ્પા શેટ્ટી અને કિરણ ખેર […]
Continue Reading