ચંદ્રયાન 3 માં જામનગરની આ કંપનીનું છે મોટું યોગદાન, રોકેટના મુખ્ય ભાગ બનાવ્યા છે, જુઓ…
હાલમાં આખા ભારતમાં લોકોની નજર ચંદ્રયાન પર છે કેમકે હવે ચંદ્ર પર લેન્ડિંગ થવાના થોડાકાજ કલાકો બાકી છે ત્યારે આ ચંદ્રયાન 3 માં જે રોકેટનો મુખ્ય ભાગ બનાવવામાં આવ્યો છે, તે મશીન જામનગરની એન્જિનિયર કંપનીએ બનાવ્યું છે જેણે જામનગરનું ગૌરવ વધાર્યું છે. photo credit: Zee Business(google) જામનગરમાં 6 થી 7 મહિનામાં 3 કરોડના ખર્ચે તૈયાર […]
Continue Reading