ગુડ ન્યૂઝ! કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેની લડાઈનો અંત, 6 વર્ષ બાદ બંને એકસાથે આ નવા કોમેડી શોમાં દેખાશે…
સુનીલ ગ્રોવરે ટેલિવિઝન પર ધ કપિલ શર્મા શોમાં ગુત્થી અને ડૉ. મશૂર ગુલાટીની ભૂમિકા ભજવી હતી લોકોને આ પાત્ર ખૂબ પસંદ આવ્યું આ પછી સુનીલ ગ્રોવરે વર્ષ 2018માં કપિલ શર્મા સાથેની લડાઈ બાદ શો છોડી દીધો હતો વીડિયોમાં જોઈ શકાય છે કે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર 6 વર્ષ બાદ ફરી એક વાર વાપસી કરી […]
Continue Reading