રામ મંદિરને લઈને ખુશીના સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તારીખે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે, આ ખાસ મહેમાનો પણ હાજર રહેશે…
એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેની આખો દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે અયોધ્યામાં સ્થિત રામ મંદિરનું ઉદ્ઘાટનની તારીખ સામે આવી છે આ અનોખા અવસર પર ગર્ભગૃહમાં ભગવાન રામના જીવનની પ્રતિષ્ઠા કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો ભાગ બનશે. અયોધ્યામાંથી નિર્માણાધીન રામ મંદિરની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં ગ્રાઉન્ડ […]
Continue Reading