‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ શિવાંગી જોશીએ ગુપ્ત રીતે કરી લીધી સગાઈ? હાથમાં રિંગ ફ્લોન્ટ કરતાં ફોટા વાયરલ…
ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશી પોતાના અંગત જીવનને મીડિયાની લાઇમલાઇટથી દૂર રાખે છે. આ દિવસોમાં શિવાંગી સિરિયલ બરસતેંમાં અભિનેતા કુશલ ટંડન સાથે જોવા મળી રહી છે, પરંતુ આ સિરિયલ પણ ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે, જેના કારણે અભિનેત્રીના ચાહકો થોડા નિરાશ છે. આ બધાની વચ્ચે શિવાંગી જોશીએ ફેન્સને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ હાથમાં વીંટી […]
Continue Reading