Paparazzi mistakenly called Anushka Sharma sir

મીડિયા વાળા એ ભૂલથી અનુષ્કા શર્માને કહ્યું ‘સર’, પછી કોહલીએ આપ્યો મજેદાર જવાબ, કહ્યું- વિરાટ મેમ પણ બોલી દો…

Bollywood Breaking News

દોસ્તો વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા બી-ટાઉનનું એક એવા કપલ છે જે પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં એકબીજા માટે કિંમતી સમય કાઢે છે તાજેતરમાં લવબર્ડ્સને મુંબઈમાં IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે વિરાટ કોહલીના રેસ્ટ્રો-બારમાં ડિનર માટે જતા જોવા મળ્યા હતા.

જેમાં વિરાટ અને અનુષ્કા પાપારાઝી માટે પોઝ આપતા જોવા મળે છે. દરમિયાન વિરાટ બ્લેક પેન્ટ અને સફેદ સ્નીકર્સ સાથે જોડાયેલા પ્રિન્ટેડ શર્ટમાં શાનદાર અને સ્ટાઇલિશ દેખાતો હતો.

વધુ વાંચો:9 કરોડના પાડા ‘યુવરાજ’ની ખાસિયત એવી છે કે લોકો કરોડો આપવા તૈયાર છે છતાં પણ મેળ નથી પડતો…

જ્યારે, અનુષ્કાએ તેની આઉટિંગ માટે સફેદ પેન્ટ અને બ્લેક હીલ્સ સાથે સફેદ પટ્ટાવાળી ટોપ પહેરી હતી, જેમાં તે હંમેશાની જેમ અદભૂત દેખાતી હતી જો કે, આ દરમિયાન પાપારાઝીએ ભૂલથી અનુષ્કાને સર કહી હતી જેનો તેના પ્રેમાળ પતિએ વિવેકપૂર્ણ જવાબ આપ્યો હતો.
વીડિયોમાં જ્યારે કપલ પાપારાઝી માટે પોઝ આપી રહ્યું હતું.

ત્યારે એક ફોટોગ્રાફરે ભૂલથી અનુષ્કાને સર કહી દીધી હતી જો કે આના પર વિરાટે આપેલી પ્રતિક્રિયાની હવે ખૂબ ચર્ચા થઈ રહી છે હકીકતમાં,વિરાટે મજાકમાં કહ્યું હતું કે,વિરાટ મેમ ભી બોલ દે આ અંગે ફોટોગ્રાફરે માફી પણ માંગી હતી જો કે વિરાટ અને અનુષ્કાએ તેને મજાકમાં લીધો અને હસતાં હસતાં રેસ્ટોરન્ટની અંદર પાછા ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *