બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક ના આકસ્મિક નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે સમગ્ર દેશમાં દુઃખ અને સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સતીશ કૌશિકે 100 થી વધારે ફિલ્મોમાં યાદગાર ભૂમિકા અદા કરી હતી તેઓ એક ઉમદા એક દિલ અને ઈમાનદાર વ્યક્તિ હતા સામાન્ય જીવનમાં પણ તેઓ લોકોને ખૂબ જ સહાયતા કરતા હતા તેમનું નિધન દિલ્હીમા થયું હતું દિલ્હી પોલીસે આ સમગ્ર ઘટના ની તપાસ હાથ ધરી છે.
પોલીસ એ જણવા માગંતી હતી કે નામી કલાકાર સતીશ કૌશિક આખરે કેવી રીતે આ દુનિયામાંથી ચાલ્યા ગયા તેમનું મો!તનું કારણ શું હતું સમગ્ર ઘટના ની વિગતો સામે આવી છે.
ફિલ્મ અભિનેતા સતીશ કૌશીક દિલ્હી ગુરુગ્રામ થી પરત ફરી રહ્યા હતા મોડીરાત્રે તેઓને કારમાં ગભરામણ બેચેની લાગતા તેમને ગુરુગ્રામ ની ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓને હોસ્પિટલમાં મૃત જાહેર કર્યા હતા પોસ્ટમોર્ટમ રીપોર્ટ માં તેમના મો!તનું કારણ હદય રોગનો હુ!મલો જણાવવામાં આવ્યું છે.
સતિશ કૌશીક ને ગાડીમાં જ હદ્વય રોગનો હુમ!લો આવ્યો હતો જેના કારણે તેઓ શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા હતા તેમના દિલની ધડકનો રોકાઈ જવા પામી હતી અને તેમના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા ધીમે ધીમે તેમનું શરીર સુપ્ત અવસ્થામાં ધકેલાઈ રહ્યું હતું તેમને તત્કાલ ગુરુગ્રામ ની ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
પરંતુ આ હદ્વય રોગ હુ!મલો તેમના માટે જીવલેણ સાબિત થયો 7 માર્ચના રોજ તેઓ મુંબઈ માં હોળી ની ઉજવણી કરી અને ગુરુગ્રામ દિલ્હી પોતાના સંબંધીને ત્યાં ઇવેન્ટમાં પહોંચ્યા હતા એ સમયે રાત્રીના દોઢ વાગ્યાના સમયે આ ઘટના બની હતી પરિવારજનો તેમની પત્ની સસી કૌશિક અને દીકરી વંશીકા કૌશિક હોસ્પિટલમાં પહોંચ્યા પરંતુ ત્યાં સુધી સતીશ કૌશિક આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા હતા.
તેમનું શરીર સુપ્ત અવસ્થામાં શાંત પડેલું હતું હંમેશા હસતા સતીશ કૌશિક ના ચહેરો શાતં પડી ગયો હતો આ જોતા પરીવારજનો હૈયાફાટ રુદન કરતા રહ્યા પોસ્ટ મોર્ટમ ની પ્રક્રિયા લાંબો સમય સુધી ચાલી આવે હોસ્પિટલમાં થી તમામ પ્રકિયા પુરી કર્યા બાદ પોલીસની તપાસ પુરી કરીને તેમના મૃતદેહને પરીવારજનો ને સોપંવામા આવ્યો અને ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવ્યો અને મુંબઈ વશોવા હિન્દુ સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
તેમની અંતિમયાત્રા માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી હજારો લોકો જોડાયા હતા લોકોની આંખો માં આંશુ અને દુઃખ હતું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની ખોટ કોઈ પુરી નહીં કરી શકે દેશભરમાં દુઃખ આપે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે પરમાત્મા એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના ઓમ શાંતિ ઓમ.