દોસ્તો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કોમેડી અભિનય થી ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા રાજપાલ યાદવ નો જન્મ 16 માર્ચ 1971 ના રોજ ઉત્તર પ્રદેશ માં શાહજહાપુર માં થયો હતો રાજપાલ યાદવે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 1999 માં આવેલી ફિલ્મ દિલ ક્યાં કરે થી કરી હતી જેમાં તેઓ એક સ્કૂલના વોચમેન તરીકે જોવા મળ્યા હતા.
તેમને ઘણા બધા નાના મોટા રોલ બોલીવુડમાં કરીને ધીમે ધીમે લોકચાહના મેળવી આવનાર દિવસોમાં તેમને ઘણી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા સાથે સહ મુખ્ય કોમેડીયન ની ભુમીકા ભજવી અને તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અનોખી છાપ ઉભી કરવામાં સફળ રહ્યા.
તેમને ઘણી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે પણ અભિનય કર્યો છે તેઓ આજે ખૂબ જ વૈભવશાળી જિંદગી વ્યતીત કરી રહ્યા છે રાજપાલ યાદવે કરુણા સાથે લગ્ન કર્યા હતા જેમની પહેલી પત્ની થકી તેમને દિકરી જ્યોતી નો જન્મ થયો બિમારી માં તેમની પત્ની કરુણા નું દેહાતં થયું તેઓ અમેરીકા ગયેલા હતા.
આ સમયે તેમની મુલાકાત દાદા નામની ગુજરાતી યુવતી થી થઈ રાધા હાઈટમા ખુબ લાંબી હતી તો રાજપાલ યાદવ તેનાથી 9 વર્ષ મોટા હતા બંને વચ્ચે વાતચીત થઈ અને બંને એકબીજા ની નજીક આવ્યા મુંબઈ પરત ફરી ને તેઓ એ 10 મહીના ના લવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ.
10 જુન 2003 માં લગ્ન કર્યા આજે તેઓ પોતાની પત્ની રાધા સાથે સુખમય જીવન વ્યતીત કરે છે રાજપાલ યાદવે પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે મુખ્યત્વે તેમની ફિલ્મો માં મસ્ત શૂલ જંગલ પ્યાર તૂને ક્યા કિયા કંપની રોડ હંગામા કલ હો ના હો ગર્વ ટાર્ઝન.
વાસ્તુશાસ્ત્ર મેંને પ્યાર ક્યૂ કિયા માલામાલ વીકલી ફિર હેરાફેરી ભાગમભાગ પાર્ટનર ભૂલભૂલૈયા દે દનાદન ખટ્ટા મીઠ્ઠા જુડવા 2 જેવી 113 થી વધુ ફિલ્મોમાં દમદાર અભિનય થકી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ લોકચાહના મેળવી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટમાં જણાવવા વિનંતી.