હવે તમને કોઈ ડોબા જેવો કહે તો દુખ ના લગાડતા કારણકે ડોબાની કિંમત પણ 9 કરોડ હોય શકે છે હરિયાણાના કુરુક્ષેત્રમાં એક પાડો છે જેની કિંમત 9 કરોડ છે યુવરાજ નામનો આ પાડો દુનિયાભરમાં ફેમસ થઈ ગયો છે.
યુવરાજના વીર્યની ભારે માંગ છે અને દેશભરમાંથી લોકો તેમની દુધાળા ભેંસ માટે યુવરાજના વીર્ય માટે કર્મવીર પાસે આવે છે. વાસ્તવમાં લોકો ઈચ્છે છે કે આ શ્રેષ્ઠ ભેંસના વીર્યથી તેમની ભેંસ પણ શ્રેષ્ઠ જાતિના બાળકોને જન્મ આપે.
યુવરાજના સારા સ્વાસ્થ્યનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની ઉંચાઈ 6.5 ફૂટ છે અને તેનું વજન લગભગ 1600 કિલો છે યુવરાજ એક સ્ખલનમાંથી લગભગ 4-6 મિલી વીર્ય બહાર કાઢે છે. અને તે વીર્યથી 80 લાખ કમાય છે તેના મોદી સાહેબ પણ મોટાં ફેન છે તેના વીર્યની ભારે માંગને ધ્યાનમાં રાખીને, તેને વૈજ્ઞાનિક રીતે 500-600 ડોઝમાં પાતળું કરવામાં આવે છે.
આ માત્રાને પ્રવાહી નાઇટ્રોજન કન્ટેનરમાં પ્લાસ્ટિકના સ્ટ્રોમાં રાખીને સંગ્રહિત કરવામાં આવે છે. યુવરાજના વીર્યની એટલી મોટી માંગ છે કે કર્મવીર તેને 300 રૂપિયા પ્રતિ ડોઝમાં વેચે છે.કર્મવીર દર વર્ષે યુવરાજ પાસેથી લગભગ 45 લાખ રૂપિયા કમાય છે.
તેના સિમોન્સના દરેક ડોઝને 300 રૂપિયામાં વેચીને તેઓ ભારે કમાણી કરે છે. જોકે, કર્મવીર યુવરાજને ફિટ અને હેલ્ધી રાખવા માટે તેની ખાસ કાળજી રાખે છે અને તેનો રોજનો ખોરાક તમને આશ્ચર્યચકિત કરી દેશે. યુવરાજને દરરોજ 100 સફરજન, 20 લિટર દૂધ અને 15 કિલો અનાજ અને ડ્રાયફ્રૂટ્સ ખવડાવવામાં આવે છે.