ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વિરાટ કોહલી પોતાની અલગ બેટિંગના કારણે જાણીતા છે જેઓ જ્યારે ક્રિકેટ રમતા હોય ત્યારે ગેંદબાજો નો પસસેવો છૂટી જાય છે પરંતુ અત્યારે એમની કેપ્તનશિપ પૂછ્યા વગર જતા અત્યારે સોસીયલ મીડિયામાં અલગ અલગ વાતો થઈ રહી છે.
પરંતુ હાલમાંજ તે સાઉથ આફ્રિકા સાથેની સિરીઝ માટે પહોંચી ગયાં છે અને આ દરમિયાન તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં વિરાટ કોહલી બસમાંથી નીચે ઉતરતી વખતે સીધો કેમેરામેન પાસે આવે છે અને તેને દીકરીનો ફોટો ન લેવાનું કહે છે.
પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલીક આવી તસવીરો વાયરલ થઈ રહી છે જેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છેકે અહીં બીજું કોઈ નહીં હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરીછે જે જોવામાં ખૂબ જ ક્યૂટ લાગે છે અને પોતાની સુંદરતા સાથે તેની માતાને પણ પાછળ છોડે તેવી લાગી રહી છે.
વધુ વાંચો:ફિલ્મ હિટ થવાથી 200 લોકો સાથે સૂઈ ચૂકી છે આ અભિનેત્રી, 60 વર્ષની ઉંમરે પોતે જ કર્યો ચોંકાવનારો ખુલાસો…
એક સમયે ખૂબ ચર્ચામાં છે કારણ કે હાલમાં જ તેની પુત્રી વામિકા સાથેની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.હાલમાં આ તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી છે.વિરાટ કોહલીએ તેની પુત્રીની આ તસવીર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.તમને જણાવી દઈએ કે આ સમાચાર થોડા જૂના છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.