Gopi Vahu who looks innocent in the serial is very bold and hot in reality

સિરિયલમાં માસૂમ દેખાતી ગોપી વહુ રીયલ માં છે ખુબજ બોલ્ડ અને હોટ, તસવીર જોઈને પરસેવા છૂટી જશે…

Bollywood Breaking News

ટીવી સીરીયલ સાથ નિભાના સાથીયા માં ગોપીનું પાત્ર ભજવતી દેવોલીના ભટ્ટાચર્જી ખુબ લોકપ્રિયતા ધરાવે છે સાડીમા ખુબ જ માસુમ અને સંસ્કૃતિ સંસ્કાર થી ભરપુર જોવા મળતી ગોપી હંમેશા ડરેલી જોવા મળે છે પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખુબ જ બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં જોવા મળે છે.

સાલ 2011 માં તે ડાન્સ ઈન્ડિયા ડાન્સ માં પહેલીવાર જોવા મળી હતી દેવોલીના એ સાંવરે સબકે પ્રિતુ ટીવી શો થી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી પરંતુ સાથ નિભાના સાથીયા ટીવી સીરીયલ માં જીયા ને રીપ્લેસ કરી તે ગોપી ના પાત્રમા જોવા મળી અને આ કેરેક્ટરમાં પાંચ વર્ષ સુધી તેને અભિનય કર્યો.

વધુ વાંચો:CID શોમાં જોવા મળેલી પાંચ મશહૂર અભિનેત્રીઓના રિયલ લાઈફ હેન્ડસમ પતિ, જાણો કોણ છે…

અ ટીવી સીરીયલ બાદ દેવોલિના પાસે નવો શો ના આવ્યો પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે દેવોલીના સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરીને ફેન્સને મદહોશ કરતી જોવા મળે છે તે દિનપ્રતિદિન ખુબ જ બોલ્ડ અને હોટ વિડીઓ શેર કરી પોતાની ટીવી સીરીયલ માં બનેલી ઘરેલુ અને સંસ્કારી છબી ને બદલી શકે.

બોલીવુડ માં એન્ટ્રી કરી શકે ટીવી શો સાથ નિભાના સાથીયા માં તેનું અફેર વિશાલ સિંહ સાથે રહ્યું હતુ લાંબો સમય ની લવ ઈન રીલેશનશીપ બાદ તેને પોતાપા ફિટનેસ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કરીને બધાને ચોકાવી દિધા હતાં આજે તે શાહનવાઝ શેખ સાથે લગ્ન જીવન વિતાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *