મિત્રો હરહંમેશા લોકો સેવાના કાર્ય માટે અડીખમ રહેતા એવા સહુના પ્રિય ખજૂરભાઈને તમે જાણતા જ જશો તેમણે સમગ્ર ગુજરાતના લોકો જેઓ નિરાધાર છે અને તેની મદદ કરવાવાળું કોઈ નથી હોતું ત્યારે તેના ભગવાન બનીને ખજૂરભાઈ ગયાં હતાં ગત વર્ષે ચોમાસામાં તાઉતે વાવાઝોડામાં એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીને જાનમાલને બહું નુકસાન પડ્યું હતું.
આ વાવાઝોડાના કારણે જ ખજૂરભાઈ સૌરાષ્ટ્રવાસીઓની મુકાલાત માટે ગયાં અને ત્યાં એવા એવા દ્રશ્યો જોયા કે પછી તેમણે ત્યાં થોડા સમયે માટે વસવાટ કરવાનુ મન બનાવી લીધું હતું.
કારણે આ વાવાઝોડામાં મોટાભાગના ગરીબ લોકો ઘર વિહોણા થયાં હતાં પછી તેમને ઘર બનાવી આપવાની તમામ જવાબદારી ખજૂરભાઈ લીધી હતી અને પછી લોકોની એવી મદદ કરી કે આજે ગુજરાતના તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓના ભગવાન કહેવાય છે ત્યારે એકવાર તેમણે આવું કામ કરી બતાવ્યું તો ચાલો જાણીએ સંપૂર્ણ કિસ્સા વિશે.
ઉપલેટાના લોકોની સેવા કરવા નીકળેલા ખજૂરભાઈએ આ લોકો માટે એવું કાર્ય કર્યું હતું કે લોકો ખૂશ થઈ ગયાં હતાં. એક બા હતાં જેમનું ઘર પડી જવાથી ઘર વિહોણા થયાં હતાં તેમની આવી સ્થિતિ જોઈને ખજૂરભાઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં કારણ કે આ બાનું ઘર પડી ગયું હોવાથી તેમની બધી જ ઘર વખરીની વસ્તુ દટાઈ હતી પછી.
આ બાએ ખજૂરભાઈ તરફથી રાશન આપતા જોઈ તેમણે ઘર માટે મદદ માંગી હતીં અને ખજૂરભાાઈને કહ્યું હતું કે અમારી મદદ કરો અમારૂ ઘર સાવ પડી ગયું છે અમે બહું તકલીફમાં છીએ.
વધુ વાંચો:ગદર 2 ના પ્રમોશન માટે નીકળ્યા સની દેઓલ-અમિષા પટેલ, તારા-સકીનાની તસવીરો આવી સામે, જુઓ…
ત્યારબાદ ખજૂરભાઈને પણ આડોશ-પાડોશના લોકોએ કહ્યું તમે આ બાની મદદ કરજો કારણ કે તેનું ઘર પડવાથી ઘર વિહોણા થઈ ગયાં છે અને તેમને બહું મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પછી ખજૂરભાઈ આ બાની વ્યથા સાંભળીને અને ભાંગી પડેલુ ઘર પણ જોયું હતું.
પછી આ ગામમાં જેટલા પણ લોકો હતાં તેની પરિસ્થિતિ જાણવાની ખજૂર ભાઈએ કોશિશ કરી હતીં તો જેમાં કોઈનો ઘરવાળો બીમાર હોય તો કોઈની માતાનું અવસાન પામ્યું હતું તેવી જ રીતે આ લોકોને વરસાદને કારણે અને વાવાઝોડાને કારણે ઘર પડી જતાં તમામ લોકોની વ્યથા સાંભળી અને બધાં જ લોકોની મદદ ખજૂરભાઈએ કહી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.