સોશિયલ મીડિયાની અંદર દિવસેને દિવસે અજીબ પ્રકારના વિડીયો વાઇરલ થતાં રહે છે હાલમાં આવા જ પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે.
વિડિયોમાં જોવા મળતા છોકરનું નામ મૌલિક બતાવવામાં આવે છે જ્યાં તેના પિતા તેનો વિડીયો બનાવે છે અને આ બાદ તે ગુસ્સે થઈ જાય છે જે બાદ પિતાની વાટ લગાવી નાખે છે.
જ્યારે પિતાએ હેલ્લો કહીને મૌલિકને બોલાવ્યો ત્યારે તે ઉકળી પડ્યો અને પિતા સામે કહેવા લાગ્યો કે આ શું છે યાર જ્યારે પણ નવરા પડો ત્યારે મારી પાછણ પાડીને વિડીયો બનાવો છો જ્યારે હું ખાઉ છું પીવું છું ત્યારે પણ તમે મારી પાછણ પડી જાવ છો.
દરેક વસ્તુમાં તમે મારી પાછણ રહો છો આનાથી વધીને મૌલિકે કહ્યું કે આ મારા સાથે જ નહીં પરંતુ બધા બાળકો સાથે આવું થાય છે જે બાદ મૌલિકના પિતાએ પૂછ્યું કે તારા હાથમાં શેરીડીનો રસ જ છેને આ બાદ મૌલિકે જણાવ્યુ કે આ શેરડીનો રસ જ છે.
વધુ વાંચો:યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જોવા મળતી અભિનેત્રી પ્રણાલી રાઠોડને ડેટ કરવા માંગે છે આ ત્રણ અભિનેતા…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.