આજે વાત કરવાના છીએ ભારતના સૌથી મોટા બિઝનેસમેનોની મુકેશ અંબાણી અને રતન ટાટાની મુકેશ અંબાણીએ ઘણીવાર તેની પત્નીને લાખો રૂપિયા સુધીના જેટો તેમના જન્મદિવસ પર ગિફ્ટ તરીકે આપ્યા છે મુકેશ અંબાણીની છ કંપનીઓ છે જ્યારે રતન ટાટાની વાત કરીએ તો તે નાનકડા ઘરમાં રહે છે પણ તેમના પાસે અબજો રૂપિયા છે.
આમ વાત કરીએ તો એશિયાના સૌથી વધારે પૈસા વાળામાં મુકેશ અંબાણીની વાત કરવામાં આવે છે પરંતુ રતન ટાટાની વાત કરેએ તો તેમની સંપૂર્ણ સંપત્તિ ગણવામાં આવે તો તે પણ કોઈનાથી ઓછા નથી પરંતુ તે આવું કરી કેમ નથી રહ્યા? ચાલો જાણીયે મુકેશ અંબાણી અને રતન ટાટાની આવક વિશે અને તેમની જીવનપધ્ધતિ વિશે.
મુકેશ અંબાણી વધારે દેખાવ કરે છે કે રતન ટાટા કરે છે ચલો વાત કરીએ તે કંપનીની જે ૨૧ હજારથી શરૂ કરવામાં આવી હતી અને આજે તેની કમાણી 5 લાખ કરોડ જેટલી છે પરંતુ આ સફર કઈ આસાન ન હતો 1839માં જમશેદજી ટાટાએ નાગપુરમાં કાપડની મિલની શરૂઆત કરી અને ત્યાં તેમનો ધંધો એટલો સારો ચાલ્યો કે લક્ષ્મીજીની ભારે કૃપા થવા લાગી એટલે તેમણે આગળ જતાં બીજા ત્રણ એવા પ્રોજેક્ટ હાથમાં લીધા જેથી તે પોતાનું અને જનતાનું ભલું કરી શક્યા અને દેશનું પણ ભલું કરી શકયા પરંતુ તે જોઈ ન શક્યા હતા આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં.
જમશેદજીનો છોકરો દોરાબજી ટાટાએ ઘણી કંપનીઓ સ્થાપિત કરી તેનું નામ આયર્ન એન્ડ સ્ટીલ કંપની ટાટા પાવર ડોલ હયનદ્રોઇલેક્ટ્રિક પાવર આ કંપનીઓએ પિતાનું સપનું પૂર્ણ કર્યો અને ત્યારબાદ તેમણે ભારતમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની સ્થાપના કરી તેમનું અવસાન ખૂબ જ જલદી થઈ ગયું હતું અને ત્યારબાદ આ કંપનીઓની પકડ જેહાન ટાટાને મળી તે ચૌદ કંપનીઓ ચલાવતા હતા અને આ બધી કંપનીઓ તેમાંજ સામેલ થતાં 95 કંપનીઓ તે સાંભળવા લાગ્યા આગળ જતાં તેમણે ટાટા એરલાઇન્સની પણ શરૂઆત કરી પરંતુ વખત જતા તેને ગીવરનમેન્ટએ પોતાના હાથમાં લીધી અને તેનું નામ એર ઇન્ડિયા આપ્યું.
આગળ જતાં આ સંપૂર્ણ વ્યવસાય રતન ટાટાના હાથમાં આવ્યો અને હવે દેશનો દરેક છોકરો જાણે છે કે ટાટા કંપની શું છે કઈ કંપની છે તે શું કરે છે કંપનીની આવક પાંચ લાખ કરોડથી પણ વધારે છે હવે વાત કરીએ મુકેશ અંબાણીની તેમના પાસે પણ પહેલા કંઈ ન હતું તેમના પપ્પાના દિમાગ અને તેમની કમાણીથી મુકેશ અંબાણીને આ મુકામ મળ્યો છે.
ધીરુ ભાઈ વિદેશની કમાણીને જોડી જોડીને ભારતમાં રહેવા આવ્યા હતા અને ત્યાં એક ચાલીમાં રહેતા હતા ઘણી મહેનત કર્યા બાદ ધીરુભાઈએ રિલાયન્સની શરૂઆત કરી પહેલાં તેઓ મસાલા વેચતા હતા ત્યારબાદ તેમણે વિમલ કપડાની પણ શરૂઆત કરી તેમાં તેમને ઘાટો પડ્યો જેથી તેના શેર વેચવા માટેનું કામ પણ ધીરુભાઈને કરવું પડ્યું.
એક નવાઈની વાત છે કે જે ટાઈમે ધીરુભાઈને કોઈ જાણતું ન હતું ત્યારે લોકોએ વિમલના લોન્ચ થયેલા આઇપીઓમાં પોતાના પૈસા નાખ્યા હતા ઘણી કંપનીઓ ઘણા લોકોએ તેમાં પૈસા નાખ્યા હતા આ પરથી તમે ધીરુભાઈની સફળતા જોઈ શકો છો આગળ જતાં કંપનીની આવક 75 કરોડ થઇ ગઇ હતી થોડા વખત બાદ તેમને મૃત્યુ થયું અને કંપનીનો કારોબાર તેમના બે પુત્ર અનિલ અંબાણી અને મુકેશ અંબાણીને સોંપવામાં આવ્યું હતું.
આ બંને ભાઈઓ નો દિમાગ ખૂબ જ અલગ હતો જેથી તેઓ કોર્ટ સુધી પહોંચી ગયા હતા જ્યાં અનિલ અંબાણીની બેંક બેલેન્સ શૂન્ય હતી ત્યાં મુકેશ અંબાણીની બેંક બેલેન્સ 7930 કરોડ ડોલર સુધી પહોંચી ગઈ હતી હવે વાત કરીએ મુકેશ અંબાણી અને રતન ટાટાના કંપનીઓની મુકેશ અંબાણી પાસે રિલાયન્સ રિટેલ રિલાયન્સ પેટ્રોલિયમ કંપનીઓ છે અને રતન ટાટાની 135+ કંપનીઓ હોવા છતાં પણ તેમની આવક હંમેશા મુકેશ અંબાણી કરતા ઓછી જોવા મળે છે આવું શા કારણે તો ચાલો જાણીએ શા કારણે આવું થાય છે.
વધુ વાંચો:આ છે સની દેઓલની બંને બહેનો અજીતા અને વિજેતા, 60 વર્ષમાં પહેલીવાર જાણો તેમના બારામાં…
જ્યાં રિલાયન્સ કંપની હજી સુધી કોઈ કોઈ જગ્યાએ કામ કરે છે ત્યાં ટાટા કન્સલ્ટન્સી દેશની દરેક જગ્યાઓ પર કામ કરે છે તેથી રતન ટાટાની આવક હંમેશા વધારે હોય છે પરંતુ ભારતમાં હંમેશા મુકેશ અંબાણીની આવક વધારે જોવા મળે છે.
આવું એટલે થાય છે કારણ કે રિલાયન્સ કંપનીના 48% શેર્સ મુકેશ અંબાણીના નામ ઉપર છે અને રતન ટાટાની વાત કરીએ તો ટાટા કંપનીમાં તેમના શેર્સ 1% થી પણ ઓછો છે તેમની કંપનીના 66% શેર્સ ઘણા ટ્રસ્ટને આપ્યાં છે એટલે તેમની મૂળભૂત આવકમાંથી અડધી આવક તે ટ્રસ્ટમાં દાન કરે છે ગરીબ બાળકોને મદદરૂપ થાય છે એટલે જો ચેરિટીના શેર્સ પણ ખાલી રતન ટાટા પાસે હોય તો તે એશિયાના પહેલા નંબરના બિઝનેસમેન કહેવાય જાય.
ઘર ગાડી પૈસા બધું જ છે મુકેશ અંબાણી અને રતન ટાટા પાસે પણ હંમેશા આ બધી વસ્તુઓને લઈને મુકેશ અંબાણી સુર્ખિયોમાં રહે છે મુકેશ અંબાણીની છોકરીના લગ્નમાં ઘણા પૈસા નાખ્યા હતા તે તેમની પત્નીના જન્મ દિવસે પણ ઘણી વસ્તુઓ તેમને આપે છે જેથી તેમના પૈસાનો સ્ટેટસ હંમેશાં ઉંચો રહે છે નીતા અંબાણીને હંમેશા બ્રાન્ડેડ કપડાં ઘડિયાળ પર્સ પહેરતા આપણે જોયા છે મુકેશ અંબાણીનું ઘર પણ ખુબ જ સરસ છે તેમાં સ્વિમિંગ પૂલ થિયેટર જેવી ઘણી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતના સૌથી સુંદર બંગલાઓમાંથી તે એક બંગલો છે બીજી તરફ રતન ટાટાની વાત કરીએ તો તે ખૂબ જ સાદું જીવન જીવે છે તેમનું ઘર પણ નાનું છે અને તેમને વર્ષભરમાં જેટલું પણ રોકાણ થાય તે બધું તે નવા કારોબારમાં નાખે છે જેથી દેશનું ભલું કરી શકે તેમનો ટાટા હેલ્થ સેન્ટર હવે 25 જગ્યાઓ પર ફેલાવવામાં આવ્યો છે હેલ્થ કેર સોશિયલ જસ્ટિસ જેવા દરેક ક્ષેત્રોમાં હવે રતન ટાટા કારોબાર કરે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.