After 10 years mother found his son begging at the railway station

10 વર્ષ બાદ માં ને પોતાનો દીકરો રેલેવે સ્ટેશન પર ભીખ માંગતો જોવા મળ્યો, માં ને ખુશીનું ઠેકાણું ન રહ્યું, વિડીયો વાયરલ…

Uncategorized

મિત્રો હાલ એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માતા છોકરાને ગળે લગાવીને રડવા લાગે છે. જ્યારે આખી વાત સામે આવી તો ખબર પડી કે આ છોકરો બીજું કોઈ નહીં પણ તે માતાનો પુત્ર છે એક મહિલા રેલવે સ્ટેશન પર ઉભી હતી ત્યારે અચાનક એક પાગલ દેખાતો છોકરો તેની પાસે ભીખ માંગવા આવ્યો.

મહિલાએ પૈસા આપવાની ના પાડી દીધી, પરંતુ જ્યારે મહિલાએ તેનું મોઢું જોયું તો મહિલા ચોંકી ગઈ મહિલાએ જોયું કે તે તેનો પુત્ર હતો જે 10 વર્ષ પહેલા તેની માનસિક સ્થિતિને કારણે ઘરેથી ભાગી ગયો હતો.

ઘણા વર્ષો સુધી પુત્ર પરત ન આવ્યો અને કોઈને મળ્યો ન હતો ત્યારે પરિવારના સભ્યો વિચારી રહ્યા હતા કે તેમનું બાળક કદાચ હવે આ દુનિયામાં નહીં રહે. તે મનની સારી સ્થિતિમાં ન હતો.

વધુ વાંચો:ફેમસ બોડી બિલ્ડરનું મોડી રાત્રે થયું નિધન ! ચાર વખત ‘મિસ્ટર ઈન્ડિયા’નો ખિતાબ જીતી ચૂક્યો છે…

પરંતુ કુદરતનો ખેલ જુઓ, દીકરો જે 10 વર્ષ પહેલા ક્યાંક ગયો હતો અને બધા વિચારી રહ્યા હતા કે હવે તે આ દુનિયામાં નથી. તે તેની માતા પાસે ભીખ માંગવા જાય છે. એક માતા તેના બાળકને જોઈને ઓળખે છે અને તેને ગળે લગાવીને રડવા લાગે છે. માતા-પુત્રનો આ વીડિયો જેણે પણ જોયો તે ભાવુક થઈ ગયો.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *