A famous stuntman died after falling from a 68-story building

68 માળની 721 ફૂટ ઊંચી બિલ્ડિંગ પરથી નીચે પડતાં ફેમસ સ્ટંટમેનનું થયું અવસાન, ઉંમર માત્ર 30 વર્ષ હતી…

Uncategorized

હોંગકોંગમાં ઈન્સ્ટાગ્રામ સ્ટંટ માટે પ્રખ્યાત 30 વર્ષીય રેમી લુસિડીનું 68 માળની ઈમારત પરથી પડી જવાથી અવસાન થયું હતું. રેમી લુસિડી હોંગકોંગની ગગનચુંબી ઈમારત જ્યાંથી તે પડી હતી તેની ઊંચાઈ 721 ફૂટ છે.

રિપોર્ટ્સ અનુસાર, ઘટના દરમિયાન રેમી લુસિડી હોંગકોંગની બિલ્ડિંગ પર ચઢી રહી હતી. બિલ્ડિંગની ઊંચાઈ પર પહોંચતા જ અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે નીચે પડી ગયો. તેના ચાહકો માટે આ ખૂબ જ ખરાબ સમાચાર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 30 વર્ષીય લ્યુસિડી સ્ટંટને અંજામ આપવાનો પ્રયાસ કરતી વખતે ટ્રેગન્ટર ટાવર કોમ્પ્લેક્સના પેન્ટહાઉસની બહાર ફસાઈ ગયો હતો. ગભરાઈને તેણે બારી પર હાથ-પગ મારવાનું શરૂ કર્યું, જેનાથી નોકરાણી અંદરથી ચોંકી ગઈ. દરમિયાન લુસિડીએ પોતાના પરનો કાબૂ ગુમાવ્યો અને નીચે પડી ગયો.

વધુ વાંચો:3 વર્ષના ટેણિયાનો કડકડાટ હનુમાન ચાલીસા બોલતો વિડીયો થયો વાયરલ, ખાસ જોવાનું ભૂલતા નહિ…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *