દોસ્તો આ દેશને શું થઈ ગયું છે હચમાચાવી દેતા કેસો સામે આવી રહ્યા છે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક માતાએ પોતાની ત્રણ વર્ષની માસૂમ પુત્રીનું ફૂલ જેવુ ગ!ળું દબાવુ જીવન સમાપ્ત કર્યું અને પોતે પણ ખુદખુશી કરી લીધી છે.
મળતી માહિતી મુજબ, સુરતના મોટા વરાછા વિસ્તારના શિવંત બિલ્ડીંગમાં પહેલા માતાએ તેની 3 વર્ષની પુત્રીનું ગ!ળું દબાવી મારી હતી. આ પછી માતાએ પણ દો!રડા વડે ખુદખુશી કરી લીધી હતી ઘટનાની માહિતી મળતા જ ઉત્તરાયણ પોલીસે સ્થળ પર તપાસ શરૂ કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાએ આ પગલું એટલા માટે ઉઠાવ્યું કારણ કે તે બીમારીથી કંટાળી ગઈ હતી મળતી માહિતી મુજબ, મૃતકની માતા રિંકલ કેયુર કથીરિયા અને પુત્રી વિવા કેયુર કથીરિયા બંને બીમારીથી પીડિત હતા.
વધુ વાંચો:એક સમયે આ કાકા બેંગ્લોરની સારી એવી કંપનીમાં નોકરી કરતા હતાં, પરંતુ એવો સમય આવ્યો કે….જાણો આખી ઘટના….
પુત્રીને જન્મજાત કિડનીની બિમારી હતી જ્યારે માતા છેલ્લા ઘણા સમયથી પિત્તાશયની બિમારીથી પીડિત હતી. આખરે કંટાળીને માતાએ આ પગલું ભર્યું છે.
મૃતક મહિલા રિંકલનો પતિ કેયુર કથીરિયા બાંધકામનું કામ કરતો હોવાથી ધંધાના સંબંધમાં બહાર ગયો હતો. ભાઈ-ભાભી મેડીકલની દુકાન ચલાવતા હતા એટલે તેઓ ઘરે નહોતા અને સસરા પણ કામ પર હોવાથી ઘરે નહોતા. જ્યારે તેના સાસુ મંદિરમાં પૂજા કરવા ગયા હતા. આવા સમયે ઘરે કોઈ ન હોવાથી મહિલાએ પુત્રીનું ગ!ળું દબાવીને આપઘાત કરી લીધો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.