વર્લ્ડ કપ 2023ને લઈને ક્રિકેટના આશિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચને લઇ હોટલોના ભાડામાં ગજબનો વધારો જોવા મળી રહ્યો છે. જનરલ રૂમનુ ભાડુ 80 થી 1લાખ સુધી પહોંચ્યું છે.
જ્યારે ફસ્ટ ક્લાસ રૂમનું ભાડુ 2.5 લાખ સુધી પહોંચ્યું છે. હોટલની સાથે સાથે ફ્લાઇટના ભાડામાં પણ વધારો થયો છે. અમદાવાદની હોટલો હાઉસ ફૂલ થતાં મહેસાણા, આણંદ સહિતના શહેરોની હોટેલોના રૂમ ધમધોકાર બુક થઈ રહ્યાં છે. હોટલ અને ફ્લાઇટ ટિકિટમાં પણ 13થી 15 ઓક્ટોબર વચ્ચે 5 ગણો વધારો થયો છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં હોટલના રૂમની કિંમતો 14 ઓક્ટોબરે 20 ગણી વધારે થઈ ગઈ છે. એક રૂમ માટે 2.5 લાખ રૂપિયા સુધી વસુલવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં જ ઓઈટીસીના વેલકમ હોટલ આ દિવસે 72000 રૂપિયામાં રૂમ આપી રહ્યા છે.
વધુ વાંચો:વડોદરામાં વધુ એક 19 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટએટેક, મિત્રો સાથે વાતો કરતાં-કરતાં ઢળી પડ્યો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.