એશીયા કપ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ટી ટ્વેન્ટી સીરીઝ માં પોતાના દમદાર ઓલરાઉન્ડર પ્રદશન થકી લોકોનુ દિલ જીતી લેનાર હાર્દીક પંડ્યા પોતાના ક્રિકેટ કેરિયર સાથે પ્રશનલ લાઈફ ને લઈને પણ ખુબ ચર્ચાઓ માં રહે છે હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
તેઓ પોતાની મોડેલ પત્ની નતાશા સાથે ખૂબ જ રોમેન્ટિક અને હોટ અને બોલ્ડ અંદાજમાં જોવા મળે છે બિકીની લુક મા અવારનવાર દરીયા કિનારે મસ્તી અને રોમેન્ટિક અંદાજમાં તસવીરો શેર કરી હાર્દિક પંડ્યા લોકચાહના મેળવતા રહે છે હાર્દિક પંડ્યા અને નતાશા ની લવસ્ટોરી પણ ખુબ અનોખી છે મિડીયા રીપોર્ટ અનુસાર નતાશા.
સ્ટેનકોવીચ અને હાર્દિક પંડ્યા ની મુલાકાત એક નાઈટ ક્લબ માં થઈ હતી બંને એકબીજા ની નજીક આવ્યા અને બંને એકબીજા ને પ્રેમ કરવા લાગ્યા આજે નતાશા સાથે બોલ્ડનેશ ની તમામ હદો પાર કરી ને હાર્દિક પંડ્યા એ સોશિયલ મીડિયા પર કેટલીક સુદંર તસવીરો શેર કરી છે જેમાં હાર્દિક પંડ્યા ખુલ્લા વાતાવરણમાં નતાશા ને લીપ કિસ આપતા જોવા મળે છે.
વધુ વાંચો:ઈન્ડીયાના ટોપ 10 ક્રિકેટરો જેમની પાસે છે આલીશાન મોંઘા ઘર, નંબર એક પર છે આ ખેલાડી…
ખુબ જ ઉત્તેજિત અવસ્થામાં બંને એકબીજા ને પ્રેમ કરતા જોવા મળે છે તો બીજી તસવીરો માં હાર્દિક પંડ્યા તેમની ફેમેલી અને બાળકો સાથે જોવા મળે છે હાર્દિક પંડ્યા અને નતાશા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે બંને ના આ રોમેન્ટિક અંદાજને ચાહકો ખુબ પસંદ કરતા જોવા મળે છે તો ઘણા.
સોશિયલ મીડિયા યુઝરો જાહેરમાં આ પ્રકારની હરકતો કરવા બદલ હાર્દિક પંડ્યા ને ટ્રોલ કરતા પણ જોવા મળે છે આ પહેલા પણ ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન વિરાટ કોહલી સાથે કરેલા અસભ્ય વર્તન ના કારણે લોકોએ હાર્દિક પંડ્યા ને ખુબ ટ્રોલ કર્યા હતા ફરી એક વાર વધુ પડતી બોલ્ડ નેશ થી હાર્દિક પંડ્યા ને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.