બોલિવૂડમાં કહેવાય છે કે અભિનેતાઓ અને અભિનેત્રીઓ માત્ર એક જ ફિલ્મ કરીને કરોડોની સંપત્તિના માલિક બની જાય છે, પરંતુ જો કોઈ અભિનેતા તેના જીવનમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરે તો તમે તેની સંપત્તિનો અંદાજો લગાવી શકો છો આ સાથે એવું પણ કહેવાય છે કે જ્યારે કોઈ એક્ટર મોટો માણસ બની જાય છે ત્યારે તે પોતાનું કામ સંભાળવા માટે મેનેજર રાખે છે અને તેને મહિને કરોડો રૂપિયાનો પગાર આપે છે.
આજે આ પોસ્ટ દ્વારા અમે તમને બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનના મેનેજર વિશે અને તેમની પાસે કેટલી પ્રોપર્ટી છે તે વિશે જણાવીશું આ દિવસોમાં શાહરૂખ ખાન ફિલ્મ જવાનને લઈને ખૂબ જ ચર્ચામાં છે તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનના મેનેજર પાસે કરોડોની સંપત્તિ છે.
શાહરૂખ ખાનના મેનેજરની વાત કરીએ તો તેનું નામ પૂજા દદલાની છે જે હાલમાં શાહરૂખ ખાનના પુત્રને બચાવવા માટે સૌથી વધુ દોડધામ કરી રહી છે શાહરૂખ ખાન તેના મેનેજરને કરોડો રૂપિયાનો પગાર આપે છે.
એક રિપોર્ટ અનુસાર, જાણવા મળ્યું છે કે શાહરૂખ ખાન તેની મેનેજર પૂજાને વર્ષે 12થી કરોડ રૂપિયાથી વધુ ચૂકવે છે મહિને ઘણીએ તો 1 કરોડ જેવા થાય તમને જણાવી દઈએ કે બોલિવૂડનો કોઈ હીરો તેના આખા વર્ષમાં ફિલ્મો કરીને આટલી કમાણી કરતો નથી.
વધુ વાંચો:ફેમસ 3 સ્ટાર હોટલમાં લાગી આ!ગ, થોડાક જ સેકન્ડમાં કરોડોનો સામાન રાખ થઈ ગયો, જુઓ Video…
શાહરૂખ ખાન તેની મેનેજર પૂજા દદલાનીને ને કરોડોનો પગાર આપે છે. ગૂગલના જણાવ્યા અનુસાર, એવું જાણવા મળ્યું છે કે પૂજા દદલિયા કુલ 140 કરોડથી વધુની સંપત્તિની માલિક છે આ પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે પૂજા દદલાનીને કેવું જીવન જીવતી હશે.
photo credit:Business Upturn(google)
શાહરૂખ ખાને તેની મેનેજર પૂજાને રહેવા માટે એક આલીશાન બંગલો આપ્યો છે, જેની કિંમત હાલમાં 25 કરોડ રૂપિયાથી વધુ છે. આ સાથે શાહરૂખ ખાને પૂજાને એક નહીં પરંતુ બેથી ત્રણ લક્ઝરી કાર આપી છે. પૂજા પાસે રોલ્સ રોવર, લેમ્બોર્ગિની અને ઓડી જેવી ઘણી લક્ઝરી કાર છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.