South film famous Art director Milan Fernandez Passes Away

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક ઝટકો, ફિલ્મના શૂટિંગ કરતાં-કરતાં ફેમસ ડિરેક્ટરનું થયું નિધન, મોટાં-મોટાં એક્ટરો સાથે કામ કર્યું હતું…

Bollywood

હાલમાં જ સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે, સાઉથ સિનેમાના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર મિલન ફર્નાન્ડીઝનું નિધન થયું છે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સાઉથ સિનેમાના આર્ટ ડાયરેક્ટર મિલન ફર્નાન્ડીઝને શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેમનું અવસાન થયું હતું.

આ અચાનક આવેલા સમાચારે તેના તમામ ચાહકોને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમને યાદ કરી રહ્યા છે તમને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે ડાયરેક્ટર મિલન ફર્નાન્ડીઝ શૂટિંગ પછી હોટલ પરત ફર્યા હતા અને સંપૂર્ણ રીતે સુરક્ષિત હતા તેમની તબિયત પણ સારી હતી.

शूटिंग के दौरान कला निर्देशक मिलन की हार्ट अटैक से मौत | 9News Hindi

photo credit: google

પરંતુ ત્યારબાદ સવારે તેણે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી અને ત્યારબાદ હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું દિગ્દર્શક મિલન ફર્નાન્ડીઝની ગણતરી સાઉથ સિનેમાના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર્સમાં થતી હતી. તેણે અજીત કુમાર વિજય અને વિક્રમ જેવા સ્ટાર્સ સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.

વધુ વાંચો:સૌથી વૃદ્ધ વિદ્યાર્થીની કાર્તિયાની નું થયું નિધન, 96 વર્ષની ઉંમરે આપી હતી ‘ચોથા’ ધોરણની પરીક્ષા, રાષ્ટ્રપતિ દ્વારા કરાયું હતું સન્માન…

તેમણે વર્ષ 2006માં આર્ટ ડાયરેક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી, ત્યારબાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. ત્યારથી, આર્ટ ડિરેક્ટર મિલન ફર્નાન્ડીઝનું નસીબ ચમક્યું હતું.

Art director Milan fernandes passes away in Azerbaijan today from heart  attack Milan fernandes funeral and last rites -Hindi Filmibeat

photo credit: google

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *