બૉલીવુડ સ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર 3ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન સાથે લગ્ન બાદ કેટરીના આ ફિલ્મમાં પહેલીવાર જોવા મળશે. તેમની ફિલ્મની રિલીઝ પહેલા ફિલ્મ ટાઈગરનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં કેટરીના સલમાન ખાનની બાહોમાં એવી રીતે જોવા મળી રહી છે કે તેના પતિ વિકી કૌશલને આ જોઈને ચોક્કસથી ઈર્ષ્યા થશે આ વીડિયોમાં તમે જોશો કે કેટરિના એ કાળા રંગનો ડ્રેસ પહેર્યો છે અને સલમાને ઢીલા ટ્રાઉઝર સાથે ગ્રે રંગનો શર્ટ પહેર્યો છે અને તેના ગળામાં કપડું છે.
આ વીડિયો ‘માશા અલ્લાહ’ ગીતના શૂટિંગનો છે જેમાં સલમાન ખાન કેટરિનાને પોતાના હાથમાં પકડેલો જોવા મળી રહ્યો છે આ વીડિયોમાં કેટરીના એક્ટર સાથે માશા અલ્લાહ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે કેટરીના સલમાનની બાહોમાં છે અને ખૂબ જ આરામથી ડાન્સ કરી રહી છે.
વધુ વાંચો:ભારતને હરાવી દેશો તો હું તમારી સાથે ડેટ પર આવીશ, પાકિસ્તાની એક્ટ્રેસે આ ટીમ સામે મૂકી શરત…
કેટરીનાના ડાન્સ સ્ટેપ્સ જોઈને સલમાન પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતો નથી અને જોર જોરથી હસવા લાગે છે. આ પછી તે કેટરીનાને કહે છે આઉટસ્ટેન્ડિંગ સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મ 12 નવેમ્બરે રિલીઝ થશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.