એવું કહેવામા આવે છે કે પ્રધાનમંત્રી દેશનો સૌથી તાકતવાર વ્યક્તિ હોય છે પરંતુ પ્રધાનમાંથી જ્યારે કોઈ વ્યક્તિથી ડરે છે ત્યારે તેને તે વ્યક્તિના બારમાં વધારે જાણવું આવશ્યક બની જાય છે એક એવો સમય હતો કે મરાઠીઓને નીચા માનવમાં આવતા હતા.
મહારાસ્ટ્માં જેટલા પણ મોટા કારખાના હતા તેમાં ગુજરાતીઓનો હોદ્દો હતો તે વખતે મરાઠીઓને તુચ્છ માનવમાં આવતા હતા આ બધાની વચ્ચે એક ખતરનાક મરાઠી બહાર આવ્યો જેનું નામ બાલા સાહેબ હતું.
આ બાલા સાહેબએ બધા મરાઠીઓને એવો સબક ભણાવ્યો કે બધા મરાઠીઓ રસ્તા પર નીકળી પડ્યા અને એક જ નારો લગાવવા માંડ્યા લુંગી ઉઠાવો પૂંગી બચાવો જોત જોતની સાથે જ આ બાલા સાહેબની પાછણ લાખો મરાઠીઓની ફોજ બની ગઈ આ દ્રશ્ય એટલુ ખતરનાક હતું કે ત્યાંના મુખ્યમંત્રી પણ ડરવા લાગ્યા સમાન્ય રીતે મુખ્યમંત્રીના કહેવા પર પબ્લિક કામ કરતી હોય છે.
પરંતુ આ વ્યક્તિ એવો હતો કે તેના એક ઈશારાથી આખું રાજ્ય કંપી ઊઠતું હતું આ વ્યક્તિને મહારાસ્ટ્નો શેર કહેવામા આવતો હતો આ વ્યક્તિ બાલા સાહેબ ઠાકરેએ મહારાસ્ટ્ પર 50 વર્ષ સુધી મુખ્યમંત્રી બન્યા વગર શાસન કર્યું મોટા મોટા નેતાઓ પણ બાલા સાહેબને ઘરે મળવા માટે આવતા હતા અને બાલા સાહેબના રુતબા સાંભળીને ચોકી જતાં હતા.
વધુ વાંચો:નીતા અંબાણી પીવે છે આટલું મોંઘુ પાણી, પાણીનું નામ, ખાસિયત અને કિંમત જાણીને હોશ ઉડી જશે…
બાલા સાહેબનું પૂરું નામ બાલા સાહેબ ઠાકરે હતું તેઓ એક સાધારણ પરિવારના સભ્ય હતા તેઓનો જન્મ પૂણેમાં થયો હતો.બાલા સાહેબના પિતાનું એક જ સપનુ હતું કે મહારાસ્ટ્માં મારાઠીઓનું સમ્માન અને ઇજ્જત હોય પિતાનું આ સપનું પોતાના દીકરાએ પૂરું કર્યું.
મહારાસ્ટ્રમાં મારાઠીઓનો અત્યારે પણ ખૂબ જ સમ્માન જણાવવામાં આવે છે અત્યારે પણ બાલા સાહેબનું નામ લેવામાં આવે તો ભલભલા માણસો થથરી જાય છે અત્યાર સુધી પ્રધાનમંત્રી પણ બાલા સાહેબના નામથી કંપી ઊઠે છે.