હાલ રાજ્યમાં ઋતુ વગર વરસાદ પડી રહ્યો છે બંગાળની ખાડીમાં ઉઠેલું માઈચોંગ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે આ વાવાઝોડાને ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ આવી પડશેરવિવારે ખરા શિયાળે ગુજરાતના 21 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો માવઠાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે.
આ દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં મધ્ય ઉત્તર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ 5 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે પવન સાથે છૂટો છવાયો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ધ્યાને રાખીને ખેડૂતોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે અનેક જિલ્લામાં પવન સાથે છુટાછવાયા હળવા વરસાદની સંભાવના છે.
વધુ વાંચો:IND VS SA: ટીમ ઈન્ડિયાના આફ્રિકા ટૂર સિલેક્શનને કારણે આ 3 ખેલાડીઓની કરિયર ખતમ, હવે નહીં મળે તક…
ફેમસ આગાહીકાર અંબાલાલ પટેલની કહ્યું કે આગાહી સમયમાં બંગાળાની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે આ સમયે 150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.