Johnny Lever's daughter rivals the best actresses in terms of beauty

સુંદરતાના મામલે ભલભલી અભિનેત્રીઓને ટક્કર આપે છે જોની લીવરની પુત્રી ! 34 વર્ષની છે, જાણો વિગતે…

Bollywood Breaking News

એક સમયે ગોવિંદાની દરેક ફિલ્મમાં પોતાની કોમેડીનો જાદુ ફેલાવનાર જોની લીવર ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોવા નથી મળતા એમણે બોલીવુડમાં ઘણું યોગદાન આપ્યું છે એમણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે પરંતુ તમને જણાવી દઈએ કે હવે જોની લીવર અત્યારે ફિલ્મો ઓછા જોવા મળતા પરંતુ એમની દીકરી અત્યારે ચર્ચામાં છે.

જોની લીવરની જેમ પુત્રી જેમી લીવર પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકટીવ છે તેઓ સુંદરતા મામલે ભલભલી એક્ટરને ટક્કર આપે તેવી છે જેમી લીવરે અત્યાર સુધી બોલિવૂડમાં જે પણ ફિલ્મોમાં કામ કર્યું છે તેમાં તેનો અભિનય લોકોને ખુબ પસંદ આવ્યો છે.

વધુ વાંચો:લગ્ન બાદ કેટલી બદલાઈ ગઈ છે અભિનેત્રી કિયારા અડવાણી, હવે દેખાવા લાગ્યું છે મોટું ફિગર અને ચીકણી…

જેમી લીવરે 2016માં કપિલ શર્માની સુપરહિટ ફિલ્મ કિસ કિસકો પ્યાર કરોથી ડેબ્યૂ કર્યું હતું અને આ ફિલ્મમાં તેના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો તેના બાદ તેઓ કેટલીક ફિલ્મો અને લાઈવ શોમાં પણ કામ કરી ચુકી છે તેનો અભિનય લોકોને ખુબ પસંદ આવે છે જેમી પણ પિતાની જેમ સુંદર કોમેડી કરીને લોકોનું દિલ અત્યાર સુધી જીતતી આવી છે.

જોની લીવરની પુત્રી જેમી લીવર 34 વર્ષની છે અને તેના પિતાની જેમ તે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે જેમી લીવર મોટાભાગે પોતાના માટે એવા પાત્રો પસંદ કરે છે જેમાં તેને હસવાનો અને મજાક કરવાનો મોકો મળે છે જેમાં તેઓ ખાસ કરીને અત્યારે શોને હોસ્ટ કરતા પણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *