ગુ!ટખાની જાહેરાતના મામલે કેન્દ્ર સરકારે બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને મોટો ઝટકો આપ્યો છે.સરકારે ત્રણેય કલાકારોને નોટિસ મોકલી છે અલાહાબાદ હાઈકોર્ટમાં ભારત સરકારના ડેપ્યુટી સોલિસિટર જનરલે કહ્યું કે ગુ!ટખા કંપનીઓને પ્રમોટ કરવા માટે આવું કરવામાં આવ્યું હતું.
આ મામલે એક્ટર અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને નોટિસ મોકલવામાં આવી છે આ મામલે એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે જે કલાકારોને ભારત સરકાર દ્વારા પદ્મ જેવા મોટા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને તેઓ ગુટખાને પ્રમોટ કરી રહ્યા છે તેથી આ એવોર્ડ તેમની પાસેથી છીનવી લેવો જોઈએ.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આવા ઉત્પાદનો સામાન્ય રીતે લોકો માટે હાનિકારક છે અને જો કોઈ પુરસ્કાર વિજેતા યોગ્ય રીતે વર્તે નહીં અને હાનિકારક ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે તો તેનો એવોર્ડ રદ કરવામાં આવશે. માર્ગદર્શિકા હવે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણેય કલાકારો અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને નોટિસ મોકલવામાં આવી છે તેઓએ વિમલની જાહેરાત કરી હતી.
વધુ વાંચો:બાબા વેંગાની આ 5 નવી ભવિષ્યવાણીથી લોકો ફફડયા, 2024 માં થવાનું છે આવું આવું, જોઈલો…
આ કારણે અક્ષય કુમારને સૌથી વધુ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ અક્ષયે કંપની સાથેનો પોતાનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દીધો હતો, પરંતુ કારણ કે જાહેરાતો બનાવવામાં આવી હતી અને તે કોન્ટ્રાક્ટ હેઠળ બતાવવાની હતી તેથી અક્ષય ઈચ્છે તો પણ આ જાહેરાતોને રોકી શક્યો નહીં.
તેમજ શાહરૂખ ખાન અને અજય દેવગણે હજુ સુધી તેમનો કોન્ટ્રાક્ટ પૂરો કર્યો નથી, તેઓ ભવિષ્યમાં પણ જાહેરાતોમાં જોવા મળી શકે છે.લોકોના તમામ વિરોધ છતાં પણ આ બંને કલાકારો હજુ પણ કંપની સાથે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.