અત્યારે સોસીયલ મીડિયામાં હર હર સંભુ ગીત છવાઈ રહ્યું છે તેને લઈને ફરમાની નાઝ વિવાદોમાં છે દરેકને લાગતું હશે કે ગીત ફરમાની નાઝનું છે પરંતુ સત્ય હકીકત કંઈક બીજી છે ગીતને કોપી કરેલ છે ફરમાની નાઝે મિત્રો હકીકતમાં આ ગીત કોનું છે તેની આ પોસ્ટમાં મિત્રો તમને એ જણાવવા જઈ રહ્યા છીએ.
ફરમાની નાઝે ગીત ગાયું તેના પહેલા જીતુ શર્મા અને અભીલીપશા પંડાએ ગીત ગયું હતું પરંતુ મિત્રો એ યુવતીનું પણ ઓરિજન ગીત નથી અત્યારે ફરમાની નાઝનું ગીત ટ્રેન્ડિંગમાં છે ગીત રિલીઝ થયા બાદ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે કારણ કે ફરમાની મુસ્લિમ છે એટલે અત્યારે મૌલાનાઓ એ યુવતીનો વિરોધ કર્યો છે.
વધુ વાંચો:દયાબેન નહીં આ છે જેઠાલાલ ની અસલી પત્ની, સુંદરતામાં દયાબેન ને પણ ટક્કર આપે તેવી છે, જુઓ તસ્વીર…
આ ગીતને ત્રણ વર્ષ પહેલા એક વિદેશી ક્રિષ્ન ભક્ત અજિત્ય ગોપીજી એ ગાયું હતું અજિત્ય ગોપીજીની વાત કરીએ તો તેઓ એક ફોરેનર છે તેઓ કૃષ્ણ ભગવાનની મોટી ભક્ત છે મહિલા અમેરિકાના ન્યુયોર્કમાં રહે છે અને ભગવાન શ્રી ક્રીષ્નની લીલામાં મગ્ન રહે છે તેમના ભજનો સાંભળવા માટે ઘણી ભીડ ઉમટે છે.
અજિત્ય ગોપીજી ત્રણ વર્ષ પહેલા આ ગીતને કંપોઝ કર્યું હતું પરંતુ એમણે આ ગીત ભગવાન શ્રી ક્રિષ્ન માટે ગાયું હતું અને તેને જોઈને જીતુ શર્મા અને અભીલીપશા પંડાએ આ ગીતને બીજીવાર મોડીફાઇ કરીને ગાયું છે અભિલિપશા અને જીતુએ આ ગીત ગાવા માટે અજિત્ય ગોપીજી પરમિશન પણ લીધી હતી.
અને તેનાથી અજિત્ય ગોપીજીને પણ તેનાથી કોઈ વાંધો નતો એમણે ગીતના કપિરાઈટ જીતુ શર્માને આપ્યા હતા જીતુ શર્માએ આ વાતની ઉલ્લેખ હાલમાં એક વિડિઓ શેર કરીને કર્યો છે પરંતુ અત્યારે તેના બાદ ત્રીજું ગીત ફરમાની નાઝનું રિલીઝ થયું છે તેના પછી તેઓ વિવાદમાં આવી છે વાચકમિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.