ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું અને તેમના છૂટાછેડાના સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે પરંતુ આ દરમિયાન આવા સમાચાર પણ સામે આવ્યા છે. જેણે બંનેના ફેન્સને ખૂબ જ આશ્ચર્યમાં મૂકી દીધા છે.
સમાચાર સામે આવી રહ્યા છે કે પાકિસ્તાની ક્રિકેટરે હવે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કરી લીધા છે હા, 20 જાન્યુઆરીએ શોએબ મલિકે સોશિયલ મીડિયા પર તેના લગ્નની કેટલીક તસવીરો શેર કરી હતી.
પોસ્ટ શેર કરતી વખતે તે જ ક્રિકેટરે પણ લખ્યું કે અલહમદુલિલ્લાહ આવી સ્થિતિમાં ક્રિકેટરની આ તસવીરો વાઈરલ થયા બાદ આ ફોટો ચાહકોમાં ખૂબ ચર્ચામાં આવ્યો છે. તો ચાલો તમને જણાવીએ કે સના જાવેદ કોણ છે અને તે શું કરે છે.
વધુ વાંચો:વડોદરામાં બની કરૂણ ઘટના: સ્કૂલના બાળકો ભરેલી નાવ પલટી જતાં આટલાના અવસાન, 11 વિધાર્થીઓ અને 2 શિક્ષક…
તમને જણાવી દઈએ કે સના જાવેદ પાકિસ્તાની ડ્રામા ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. સના જાવેદે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, ત્યારબાદ તેણે ‘મેરા પહેલા પ્યાર’માં સહાયક અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. આ પછી, તે આ વર્ષે ‘શેહર-એ-ઝાત’માં પણ નાના રોલમાં જોવા મળી હતી.
ફોટો ક્રેડિટ:ગૂગલ
આ પછી તેણે 2007માં રિલીઝ થયેલી પાકિસ્તાની ફિલ્મ ‘મેહરુનિસા વી લવ યુ’માં દાનિશ તૈમુર સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે બિલાલ અશરફ સાથે ‘રંગરેજા’માં પણ જોવા મળી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.