હાલ રાજ્યમાં ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. જેથી વાતાવરણમાં અચાનક ઠંડી અનુભવાઈ રહી છે પરંતુ ઠંડી હવે થોડાક જ કલાકોની મહેમાન છે હવે ગુજરાતમાં આ અઠવાડિયાથી જ ગરમીના દિવસો શરૂ થઈ જશે આ વર્ષે ઘાતક ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
હજી તો ફેબ્રુઆરી મહિનો છે પરંતું એપ્રિલ, મે અને જુન મહિનો ગુજરાત માટે આકરો બનશે એવું જાણવા મળ્યું છે આ વર્ષે કેવી ગરમી રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે 15થી 16 ફેબ્રુઆરી બાદ ધીરે-ધીરે ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે.
19થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ થતું જશે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે આકરો ઉનાળો રહેશે 19-24 ફેરબુઆરીથી જ ગરમી શરુ થઇ જશે ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે. આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે.
વધુ વાંચો:કરણ સિંહ ગ્રોવર સાથે તલાક પર અભિનેત્રી જેનિફર વિંગેટે ચુપ્પી તોડી, વર્ષો બાદ જણાવ્યું કારણ…
4 માર્ચથી ગરમીમાં ઉતરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 20 એપ્રિલથી વધુ ગરમી પડશે. 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે. 11 મેથી કાળઝાડ ગરમી પડશે. આવામાં ખેડૂતોને પણ સાવચેત થવાનું કહ્યું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.