નટુકાકાના નામથી આખા દેશમાં પ્રચલિત ઘનશ્યામ નાયકના મોતથી સૌ થયાં દુઃખી તેમનો અચાનક મૃત્યુ સર્જાતા લોકોના પગે નીચેથી જમીન ખસકી ગઈ આખું સોશિયલ મીડિયા તેમની આવી રીતે મૃત્યુ થતા દુઃખી થઈ રહ્યું છે તારક મહેતામાં નટુકાકાનો અભિનય કરીને ઘનશ્યામ નાયક ખૂબ જ પ્રચલિત થયા હતા.
તેમનું નિધન 3 ઓક્ટોબરના થયું છેલ્લા કેટલાક વખતથી તેમની કે!ન્સરની બીમારીનો ઉપચાર ચાલી રહ્યો હતો 2020માં ખબર પડી હતી કે તેમને ગળામાં કે!ન્સર થયું હતું હાલમાં તેઓ આપણી વચ્ચે નથી જેનો ઉપચાર કરાવી રહ્યા હતા તેમણે ઓપરેશન કરાવ્યું હતું જેમાં તે ગાંઠ કાઢી નાખવામાં આવી હતી.
પરંતુ આગળ જતાં તે કે!ન્સરએ પાછો ઉથલો માર્યો ઘનશ્યામ નાયક છેલ્લા 59 વર્ષથી આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા તેમણે ઘણી ગુજરાતી હિન્દી ફિલ્મો તથા સિરીયલોમાં કામ કર્યું હતું 1959માં એક ફિલ્મમાં તેમણે નાના બાળકનો કિરદાર પણ નિભાવ્યો હતો જેમાં લોકોએ તેમને ખૂબ પસંદ કર્યા હતા.
આગળ જતાં તેમણે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું પરંતુ સાચી ઓળખ તેમને તારક મહેતાની સિરીયલથી જ મળી હતી લોકો તેમને તે સિરિયલથી જ જાણતા હતાં અને તેમનું નામ ઘનશ્યામ નાયક હતું.