Meteorological department and Ambalal Patel's heat forecast

આ તો ખાલી ટ્રેલર છે અસલી ગરમી તો હવે પડશે, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ભારે આગાહી…

Breaking News

ગુજરાત રાજ્યમાં જોરદાર ગરમીના દિવસો આવી ગયા છે કાલે સૂર્યના તડકાએ બતાવી દીધું કે આ તો ફક્ત ટ્રેલર જેવુ છે હવે આકરી ગરમી માટે તૈયાર રહેજો. રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી આવી છે જેમાં ચેતી જજો હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ રહી છે.

રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન ઊંચકાયું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં સીઝનનું પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રી પાર ગયું છે. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ગાંધીનગરમાં 34.4 ડિગ્રી તાપમાન નોંધ્યું છે.

વધુ વાંચો:અનંત અંબાણીની મંગેતર રાધિકાએ કહી એવી વાત કે રણવીર સિંહ શરમાઈ ગયા, વીડિયો થયો વાયરલ…

બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે એપ્રિલ અને મે મહિનામા બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે 13 માર્ચ સુધી ગરમી રહેશે.

હવામાન નિષ્ણાતે જણાવ્યુ કે, 20 માર્ચના રોજ સુર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા, પવન ફૂંકાશે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલનું કહેવું છે.

વધુ વાંચો:રાખી સાવંતના એક્સ પતિ આદિલ ખાને કર્યા બીજા લગ્ન, નવી પત્ની સોમી ખાન સાથે શેર કર્યો વીડિયો…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *