હાલ જ્યાં જુઓ ત્યાં રામ મંદિરના શુભારંભની ચર્ચા થઈ રહી છે એવામાં હાલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહંત નૃત્ય ગોપાલ દાસે ગુજરાતમાંથી અહીં લાવવામાં આવેલી 108 ફૂટ લાંબી અગરબત્તી પ્રગટાવી હતી.
જય શ્રી રામના નારા લગાવતા વિશાળ ભીડ વચ્ચે દાસે અગરબત્તી પ્રગટાવી. દાવો કરવામાં આવ્યો છે કે અગરબત્તીઓની સુગંધ 50 કિમી દૂર સુધી પહોંચશે 3,610 કિગ્રા વજન ધરાવતી આ અગરબત્તીની પહોળાઈ લગભગ સાડા ત્રણ ફૂટ છે.
વધુ વાંચો:મુકેશ અંબાણી વેચવા જઈ રહ્યા છે પોતાની આ કંપની, 2.2 કરોડ ડોલરની ડિલમાં લાગી મહોર…
જણાવી દઈએ કે અગરબત્તી ગુજરાતના વડોદરાથી ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં લાવવામાં આવ્યો છે. અગરબત્તી તૈયાર કરવા માટે ગાયનું છાણ, ઘી, એસેન્સ, ફૂલોના અર્ક અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે એક વખત સળગાવવામાં આવે તો લગભગ દોઢ મહિના સુધી ચાલે છે. અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક વિધિ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહી છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.