A must know place for South Indian food in Ahmedabad

અમદાવાદ જવાનું થાય તો સાઉથ ઇન્ડિયન ફૂડ માટે આ જગ્યા વિષે જરૂરથી જાણીલો, યાદ કરી જશો…

Breaking News

ગુજરાતીઓના હબ ગણાતા અમદાવાદના ખમણ ઢોકળા કે ફાફડા જલેબી તો તમે ખૂબ ખાધા હશે પણ અમદાવાદ માં તમે સાઉથ ઇન્ડિયન ફૂડ ઈડલી, વડા ખાધા છે જો ન ખાધા હોય તો જાણી લો અમદાવાદ ની આ ફેમસ ઈડલી ની લારી વિશે જે ૨૨ વર્ષથી એક જ જગ્યા પર લોકોને ભરપૂર ઈડલી વડાનો સ્વાદ પીરસે છે.

અમદાવાદના ઠક્કર નગર બ્રિજ નીચે આવેલ બ્રહ્માણી નાસ્તા હાઉસ.જીતુ ભાઈ નામના વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવેલ આ નાસ્તા હાઉસ પાર તમને ઈડલી સાંભાર દાળવડા કાંદાવડા બધું જ એકસાથે મળી રહે છે.

વધુ વાંચો:ઝાડ ઉપર કેરી, ચીકુ અને પપૈયા તો બધાયે જોયા હશે, પણ શું તમે મહિલાઓને ઉગતી જોયી છે, જુઓ અહીંયા ખરેખર ઉગે છે…

સાથે જ જીતુભાઈ ત્રણ ચટણી પણ આપે છે જેમાં કોપરાની ચટણી, લીલો ચટણી અને એક લાલ તીખી ચટણી હોય.ખાસિયત તો એ છે કે અહી સાંભાર તમને એક નાનું ટબ જેવું ગ્લાસ ભરી તમારા ટેબલ પર જ આપી દેવામાં આવે છે.

જીતુ ભાઈના કહેવા પ્રમાણે તેમનો ધંધો સવારથી ચાલુ થઈ જાય છે ચાર કલાકમાં તો ઘણુંખરું પૂરું થઈ જાય છે.૨૨ વર્ષથી ચાલી રહેલા આ નાસ્તા હાઉસ માં સ્વાદ સાથે કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *